Monday, January 18, 2010

~*~ સુંદર મિત્રતા~*~


આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી

ને આપણા સબંધમા કેવી સુંદરતા આપી

દુનિયામા લોહી ના સબંધ પણ તૂટી જાય છે

ને મને દોસ્તીમા પણ કેવી પવિત્રતા આપી

કોઈ પણ વાત કહી સકિયે છિયે ઍક્બિજાને,

મિત્રો આ દુખ દૂર કરવાની કેવી સત્તા આપી,

નહી ચ્છોડી સકિયે આ મિત્રતાને કોઈ પણ કાદે,

આમમરા સબંધમા પ્રભુ ઍ કેવી અખંડતા આપી,

હૂ અપૂર્ણ હતો તમારી મિત્રતા વગર,

તમે બધા ઍ સાથે માડી કેવી પૂર્ણતા આપી.

not mine